Technical Circulars

DATE DETAILS SUBJECT DOWNLOAD
08/02/2007

રાજ્યમાં પીવા માટે, ઔધોગિક હેતુ માટે તેમજ શૈક્ષણિક, ધાર્મિક સામાજીક તથા આરોગ્ય સંસ્થા માટે અપાતું પાણીના દરો બાબત.

Download
03/02/2015

રાજ્યમાં ઔદ્યોગિક વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાતા પાણીના દરની સુધારણા કરવા અંગે.

Download
12/09/2019

રાજ્યમાં આવેલ કેન્દ્ર સરકારના ડીફેન્સ યુનિટો માટે આપવામાં આવતા પાણીના દર નક્કી કરવા બાબત

Download
17/10/2016

રાજ્યની જૂથ પાણી પુરવઠા યોજનામાંથી ખાનગી સોસાયટીઓને પીવાના પાણીનું સીધુ જોડાણ ન આપવા બાબત.

Download
30/03/2015

રાજ્યના જુદા જુદા શહેરી વિસ્તારમાં પીવાના પાણીની યોજનાઓના કામો ગુજરાત પા.પુ. અને ગ.વ્ય.બોર્ડના કાર્યક્ષેત્રમાં લેવા અંગે

Download
11/07/2014

મીસીંગલીંક/ ઓગ્મેન્ટેશન અપગ્રેડેશન કાર્યક્રમ અંતગર્ત કરવાના થતા કામ અંગેની ગાઇડલાઇન

Download
27/04/2017

મીસીંગ લિંક કાર્યક્રમ હેઠળ કરવામાં આવતી જૂથ યોજનાઓની કામગીરી બાબત

Download
22/08/2016

માન.સંસદસભ્યો/માન.ધારાસભ્યોના પત્રો અંગે કરવાની કાર્યવાહી બાબતે સંકલિત સૂચનાઓ

Download
02/08/2014

માન.મંત્રીશ્રી, માન.સંસદ સભ્યશ્રી, માન.ધારાસભ્યશ્રી વિગેરે લોકપ્રતિનિધિ દ્વારા કરવામાં આવતી રજુઆતો અન્વયે અનુસરવાની કાર્યપધ્ધતિ બાબત

Download
09/10/2010

માન. મુખ્ય મંત્રીશ્રી તરફથી ચિતન શિબિરમાં થયેલ સૂચન અન્વયે ઓડીટની બાબતને અસરકારક રીતે હાથ ધરવાની સૂચનાઓ સંકલિત રીતે બહાર પાડવા અંગે.

Download
23/09/2010

માન.ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી કન્ટીજન્સી તથા ઈ.ટી.પી. ચાર્જની રકમ મંજુર બાબત

Download
09/10/2013

ભારત સરકારના ભંડોળથી સહાયિત યોજનાઓની સાઈટ પર યોજનાકીય વિગતો બાબત

Download
29/05/2018

પીવાના પાણીની વ્યકતિગત/જુથ યોજનાના ભૂગર્ભ/ભૂતળ સોર્સને લાંબાગાળા માટે સક્ષમ કરવા બાબત.

Download
22/03/2016

પીવાના પાણીની તંગીવાળા ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરથી પીવાનું પાણી આપવાનો દર, વ્યક્તિ દીઠ ૫૦ લીટર(પશુ સહીત) ધારા ધોરણ રાખવાની નીતિ નક્કી કરવા બાબત

Download
27/07/2012

પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક સુવિધાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબત

Download
22/07/2013

પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક સુવિધાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવાની જોગવાઈ રદ કરવા બાબત

Download
03/07/2009

પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય પીવાના પાણીના નોર્મસ સુધારવા બાબત

Download
18/01/2018

પાણી પુરવઠા યોજનાઓ માટેના ચેકલીસ્ટ બાબત. આ સાથે ઉપયોગમાં લઇ શકાય તેવી ડોક્યુમેન્ટ ફાઇલ સામેલ છે.

Download
13/04/2016

પાણીના જોડાણ માટેની અરજીનો નિયત સમયમાં જવાબ કરવા બાબત

Download
24/07/2017

પાણીના જોડાણ માટેની અરજીનો નિયત સમયમર્યાદામાં જવાબ કરવા બાબત

Download