Technical Circulars

DATE DETAILS SUBJECT DOWNLOAD
03/01/2014

પાઈપ લાઈન એનકેસીગની પધ્ધતિમાં સુધારો કરવા બાબત

Download
10/10/2014

ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહબીલીટેશન એક્ટ તથા તે હેઠળ બનેલા નિયમો-૨૦૧૩ અન્વયે જિલ્લા/તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના, તેના કાર્યો, ફરજો અને સત્તા બાબત.

Download
21/09/2011

તાંત્રિક અધિકારીશ્રીઓને સત્તા સોપણી બાબત

Download
01/02/2011

તા.૦૧/૦૨/૨૦૧૧ ના રોજ જી.ડબલ્યુ.આઇ.એલ ખાતે રાજ્યના જુદા જુદા જીલ્લાઓની ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક, સરકારી તેમજ ઓધૌગિક સંસ્થાઓના કનેક્શનોની મંજૂરી આપવા માટે મળેલ બેઠકની કાર્યવાહી નોંધ

Download
16/11/2011

ટેંન્ડરમાં ભરેલ અસામાન્ય ઉંચા ભાવોના સંદર્ભે કામ પર પડતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા કામની નાણાંકીય પ્રગતિ, ભૌતિક પ્રગતિ સાથે સુમેળમાં રહે તે માટે જરૂરી જોગવાઇ કરવા બાબત.

Download
21/12/2018

જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ફળિયા/ પરાઓને એકમ ગણી પીવાના પાણીનું જોડાણ આપવા બાબત.

Download
27/04/2018

જુથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવા બાબત.

Download
05/09/2018

ગંદા પાણીના શુધ્ધિકરણ કરેલ પાણીના પુન: ઉપયોગની નીતિ અમલમાં આવતાં પાણીના નવા જોડાણ/ રીન્યુઅલ આપવા બાબત.

Download
26/09/2017

ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવતા બાંધકામના કામોના ટેન્ડરમાં ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડની જોગવાઈ ત્રણ વર્ષની રાખવા બાબત

Download
14/06/2019

ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ દ્વારા વિવિધ સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવતા પીવાના પાણી અન્વયે સંબંધિત સંસ્થાઓ સાથે કરવાના થતા તમામ કરાર અધતન રીતે નિભાવવા બાબત.

Download
06/05/2013

ગુજરાત સિચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા અધિનિયમ, ૨૦૧૩ નો તા. ૧લી મે, ૨૦૧૩થી અમલ કરવા બાબત.

Download
30/01/2013

ગુજરાત રાજ્ય જામી વિકાસ નિગમ લી. માટે તળાવો ઉંડા અને છિદ્ધાડુ કરવા માટેની યોજના.

Download
28/05/2018

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ હસ્તકની જુથ યોજનાના મરામત અને નિભાવણીના વાર્ષિક અંદાજો તૈયાર કરવા અર્થે પ્રમાણભૂત નમૂના બાબત.

Download
05/10/2020

ખોદાણની કામગીરીમાં હાર્ડ રોકની આઈટમ બાબતે અગત્યની સુચનાઓ. (auction of Hard rock)

Download
31/01/2013

કમ્પ્યુટર કૌશલ્યની C.C.C., C.C.C+ પરીક્ષા પાસ કરવા અંગે.

Download
31/03/2020

ઔધોગિક વપરાશ માટે અપાતા પાણીના દરોમાં કરવાના થતાં વધારાના બાબત.

Download
31/03/2017

ઔધોગિક વપરાશ માટે અપાતા પાણીના દરોમાં કરવાના થતા વધારા બાબત

Download
10/03/2016

આગામી ઉનાળો ૨૦૧૬માં પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબત

Download
15/02/2019

આગામી ઉનાળા ૨૦૧૯માં અછતગ્રસ્ત જાહેર કરેલ ૫૧ તાલુકાઓ તથા કૃષિ ઈનપુટ સહાય વાળા ૪૫ તાલુકાઓના ગામોમાં પીવાના પાણીની તંગી અન્વયે પાણી પુરવઠા સંબંધિત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબત.

Download
28/05/2008

અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવાના થતા પાણી પુરવઠાના કામોમાં લોકફાળો લેવા બાબત

Download